દામનગર, દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા ખાતે વાર્ષિક તપાસણી અને શાળા ગુણોત્સવ ૨૦ અંતર્ગત કાર્યક્રમો યોજાયા જેમાં લાઠી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિદ્યા ની દેવી તરીકે શિક્ષણ ક્ષેત્રે સુંદર પ્રવૃત્તિ માટે સેવારત ટી.પી.ઓ નિમિષાબેન દવે નું શાળા ની વિદ્યાર્થીની ઓ એ પુષ્પ અર્પી સ્વાગત કર્યું હતું ગુણોત્સવ માટે પધારેલ સ્કૂલ ઇન્સ અભિષેકભાઈ ઠાકર, બી.આર.સી સલીમભાઈ લોહિયા, રમેશભાઈ પરમાર, ગૌરાંગભાઈ જોશી, શલેશભાઈ વિસાણી, યોગેશભાઈ નિમાવત, અંનતભાઈ ભટ્ટ, ભારતીબેન વગેરે એ શાળા ની શેક્ષણિક પ્રવૃત્તિ ઓ જોઈ દરેક વર્ગ ખંડમાં નિરીક્ષણ કરેલ શાળા નું કાર્ય જોઈ ને શાળા ના આચાર્ય દેવીલાલ કે. રાવલ…
Read MoreCategory: National
દામનગર સામાજિક અગ્રણી સ્વ બી.ડી પટેલ ની સ્મૃતિ માં પ્રવેશદ્વાર નિર્માણ
દામનગર, દામનગર શહેર માં સામાજિક અગ્રણી સ્વ ભુપતભાઈ દેવજીભાઈ બી.ડી.પટેલ ની સ્મૃતિ માં સદગત ના પુત્ર રત્નો દ્વારા નિર્માણ થઈ રહેલ પ્રવેશદ્વાર સ્થળે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત ના અગ્રણી ઓ લાઠી તાલૂકા પંચાયત ના પ્રમુખ જનકભાઈ તળાવીયા લાઠી તાલુકા કોંગ્રેસ ના અગ્રણી રામજીભાઈ ઈસામલિયા દામનગર એ.પી એમ.સી ના ચેરમેન ભગવનભાઈ નારોલા અરજણભાઈ નારોલા દેવેન્દ્ર જુઠાણી મહેબૂબભાઈ ચૌહાણ સહિત ના અગ્રણી ઓ પિતા ની સ્મૃતિ માં ભવ્ય પ્રવેશદ્વાર નિર્માણ કરતા સ્વ બી.ડી પટેલ ના પુત્રો યોગેશભાઈ નારોલા, રાજેશભાઇ નારોલા, પ્રકાશભાઈ નારોલા ને ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે શુભેચ્છા પાઠવી ખુશી વ્યક્ત કરી દામનગર…
Read Moreમાં ગૌસેવા હોસ્પિટલ કુકસવાડા મુકામે ગાયત્રી મહાયજ્ઞ તેમજ અનેક વિધ કાર્યક્રમો યોજાયા
માંગરોળ, પૃથ્વી પરની કામધેનુ એટલે ગાય. ગાયને આપણે માતા તરીકે પૂજીએ છીએ.આપણા વેદો અને પૂરાણોમાં સર્વ જીવોમાં શ્રેષ્ઠ ગાયને ગણવામાં આવી છે.ભારતની પ્રાણવાન પ્રજા ગાયને આભારી છે.પૃથ્વી પર જો ગાય માતા સુખી હશે તો જ આપણે સુખી રહીશુ.પરંતુ આજના સમયમાં માણસ પૈસા અને સંપતીની પાછળ એટલો બધો ઘેરાઈ ગયો છે કે તે ગાયના સાચા મુલ્યને ભુલી ગયો છે, પરિણામે આજે દરેક જગ્યાએ ગાય દુઃખી અને અસહાય નજરે પડે છે જે આવનારા સમય માટે ભયંકર પરિણામ લાવી શકે તેમ છે આવી જ બિમાર , લાચાર અને દુઃખી ગાયો માટે કુકસવાડા ગામના…
Read Moreઅમરેલી શહેર ની સંસ્થા ડો. કલામ ઈનોવેટીવ વર્ક ના વિદ્યાર્થી અંશ ચૌધરી દિલ્હી ની નેશનલ ચિલ્ડ્રન કલાઈમેટ કોન્ફરન્સ માં ઝળક્યા
અમરેલી, તા. ૧૨ જાન્યુઆરી યુવા દિવસ ના દિવસે ડો. કલામ ઇનોવેટીવ વર્ક ના વિદ્યાર્થી અંશ ચૌધરી એ દેશ ની રાજધાની દિલ્હી માં નેશનલ બાલભવન ખાતે આયોજિત રાષ્ટ્રીય ચિલ્ડ્રન કલાઇમેટ કોન્ફરન્સ માં આજના સમય માં પર્યાવરણ માં થઇ રહેલા ફેરફાર અને તેની અસરો ઉપર પેપર પ્રેઝન્ટેશન કર્યું હતું. આ કોન્ફરન્સ માં દિલ્હી ના શિક્ષા વિભાગ ના ડો. એલ.કે. સહની સાહેબ, ગુલ મકાઇ (મલાલા) ફિલ્મ ની અભિનેત્રી રીમ અને પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરતા મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સ માં સમગ્ર દેશ માંથી પધારેલ વિદ્યાર્થીઓ એ પર્યાવરણ વિષયે…
Read Moreનર્મદા જીલ્લાના ડેડિયાપાડા ગામની મોડેલ સ્કૂલ માં શૈક્ષણિક પ્રવાસનું આયોજન
નર્મદા, વિદ્યાર્થી જીવનમાં પ્રવાસ પર્યટનનું પણ ખૂબ જ મહત્વ છે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીને એક નવું વાતાવરણ મળે છે.અવનવી બાબતો તેને પ્રત્યક્ષ જોવા જાણવાની અને સમજવાની મળે છે. શાળામાં યોજાતા પ્રવાસથી વિદ્યાર્થીઓને પોતાના મિત્રો સાથે મુક્ત આનંદ માણવાની તક મળે છે. હળવું મનોરંજન મળે છે. સાથે નવા સ્થળને લીધે તેનું ઐતિહાસિક, ભૌગોલિક જાણકારી પણ વધે છે . બાળકમાં રહેલી જિજ્ઞાસાવૃત્તિ વધારે સતેજ બને છે. આ બધું શક્ય બને છે શાળામાં અવારનવાર યોજાતા પ્રવાસ-પર્યટન થી. મોડેલ સ્કૂલ ના આચાર્યશ્રી ડેલીગરા સાજીદ હુસેન તૈબજી…
Read Moreગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રિબા વાઘેલા દ્વારા કાજલબેન રાઠોડ ને શ્રદ્ધાંજલિ
રાજકોટ, સમગ્ર ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા બેટી બચાવો બેટી ભણાવો અભિયાનમાં ગુજરાતની બેટી ઉપર નરાધમોએ અપહરણ કરી બેરહેમીથી સામુહિક બળાત્કાર કરી ક્રુરતાપૂર્વક હત્યા કરી. મોડલ ગુજરાત સરકારની પોલીસની નિષ્ક્રિયતા ને કારણે સમગ્ર ભારતમાં ગુજરાતને કલંકિત કરેલ છે. ગુજરાતના હોમ ડિપાટઁમેન્ટન ને કેન્સરની સાથે લકવો થઈ ગયો છે. જેથી ગુજરાત ની કાયદા વ્યવસ્થા કથળી ગઇ છે. ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રિબા વાઘેલા તેમજ રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનિષાબા વાળા એ નિભઁયા હત્યાકાંડ ના આરોપીઓ જેમ ફાંસીની સજા પડેલ તેમ ગુજરાતની દિકરીના ગુનેગારોને ફાંસી…
Read Moreધોરાજી જેતપુર હાઈવે ઉપર કારમાં આગ લાગતા એકનું મોત
ધોરાજી, ધોરાજી જેતપુર હાઈવે ઉપર સ્વીફ્ટ કાર નંબર GJ – 12 BR 3017 માં અચાનક આગ લાગી જવા પામી હતી. પ્રાથમિક માહિતી અનુસાર કારચાલકનું કારનો દરવાજો ન ખુલતા કારમાં ભૂંજાઈ જઈ મૃત્યુ નિપજયું છે.
Read Moreજુનાગઢ જિલ્લાના માંગરોળમાં કગરાણા પરિવારના નિવૃત કેળવણી નિરીક્ષકનું થયેલ ચક્ષુદાન
માંગરોળ, માંગરોળમાં તા.૧૧-૦૧-૨૦૨૦ પોષ વદ એકમના દિવસે કગરાણા પરિવારના સ્વ.પ્રવિણભાઈ દામોદરભાઈ કગરાણા(નિવૃત કે.નિ.)(ઉ.વર્ષ.૭૫) {રહે.છાપરા સોસાયટી.}કે જેઓ વિમલભાઈ કગરાણાના પિતાશ્રી થાય છે જેમનુ હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયેલ છે. આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા મૃતકના ચક્ષુનુ દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આથી માંગરોળના પ્રફુલકાકા નાંદોલા દ્વારા “શિવમ્ ચક્ષુદાન સલાહકેંદ્ર આરેણા”ના સંચાલકને જાણ કરતાં આરેણા ગામના રાકેશબાપુ યોગાનંદીદ્વારા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યાં હતા. જેમને સહકાર આપવામાં વિશાલભાઈ જોટવા અને સહદેવભાઈ જોટવાહાજર રહ્યા હતા. આ બંન્ને ચક્ષુ કરશનભાઈ વાજાએ વેરાવળ સ્થિત મુનિ સંત બાલાજી આઈ બેંકને પહોંચાડયા હતા. સ્વર્ગસ્થ પ્રવિણભાઈ શિવમ્…
Read Moreવડોદરા પાદરા નજીક એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ
વડોદરા, વડોદરા પાદરા નજીક ગવાસદ ગામ પાસે એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતાં 5 કામદારોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં થતાં ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે દોડી ગઇ છે. મૃતદેહોને અને ઘાયલોને પાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, 3 કિમી સુધી ધરતી ધ્રુજતા ભૂંકપ જેવો અનુભવ થયો હતો. રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી છે. કંપનીમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઇ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગવાસદ ગામ પાસે આવેલી એમ્સ ઓક્સિજન કંપનીમાં હોસ્પિટલોમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર્સ ભરવામાં આવે છે. આ કંપનીમાં…
Read Moreસુરત વસવારી મુકામે મદનેશ્વરી ધ્યાન મંદિરે ૧૧ કુંડી યજ્ઞ યોજાયો
સુરત, સુરતના વસવારી મુકામે મદનેશ્વરી ધ્યાન મંદિરે તા૮-૧ બુધવારે ભવ્ય તેમજ દિવ્ય ૧૧ કુંડી શ્રી હોમાત્મક મહા લઘુ રુદ્ર યજ્ઞ યોજાયો. યજ્ઞ પ્રારંભ સવારે સાત વાગે થયેલ યજ્ઞ પૂણાઁહુતી સાંજે પાંચ વાગે થયેલ, વસવારી, અમરોલી-સાયણ રોડ, તળાવની બાજુમાં, મદનેશ્વરી ધ્યાન મંદિરે આ મહાયજ્ઞ યોજાયેલ આ મહાયજ્ઞ મા ત્રિપાખ સાધુ સમાજ ના સંતો મહંતો ઉપસ્થિત રહેલ, યજ્ઞના આચાર્ય શાસ્ત્રી મયુરકુમાર પંડયા(સુર્યપુર પાઠશાળા-રાજાવદર)રહેલ, બપોરે ૧૨ વાગે મહાપરસાદનુ આયોજન રાખેલ જેમા વિશાળ સંખ્યામાં સંતો મહંતો ભાવિકોએ ભોજન લીધેલ, આશ્રમ ના મહંત પૂ.મદનગીરીબાપુ ગુરુશ્રી મહેશગીરી માતાજી દ્વારા તમામ સાધુ સંતોને આદર્શ સત્કાર કરેલ હતું.
Read More