હિન્દ ન્યુઝ, દાહોદ ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, દાહોદના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા ‘ડૉક્ટર ડ્રોન ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.’, અમદાવાદના વિશેષ સહયોગથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન અને ઇલેક્ટ્રિકલ વિભાગના વિદ્યાર્થીઓ માટે “Emerging Opportunities in the Drone Industry” વિષય પર એક દિવસીય વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ડ્રોન ટેક્નોલોજી, ડ્રોન મેન્યુફેક્ચરિંગ, વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં ડ્રોનની ઉપયોગિતા, DGCA દ્વારા માન્ય ડ્રોન પાઇલટ તાલીમ તેમજ આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રોજગાર અને ઉદ્યોગસાહસિકતા (Entrepreneurship)ની તકોથી માહિતગાર કરવાનો હતો. વર્કશોપમાં મુખ્ય વક્તા તરીકે ‘ડૉક્ટર ડ્રોન ઇન્ડસ્ટ્રીઝ’ના Quality Manager અને DGCA Certified Drone Master…
Read MoreAuthor: Admin
ડેરી એનાલોગના વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વલસાડ દ્વારા સઘન કાર્યવાહી
હિન્દ ન્યુઝ, વલસાડ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વલસાડ સર્કલ દ્વારા તા. ૦૬/૦૮/૨૦૨૬ ના રોજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ગાંધીનગરના હુકમ અન્વયે જાહેર આરોગ્યના હિતમાં એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ તથા તેના અંતર્ગત ઘડવામાં આવેલા નિયમોની જોગવાઈઓ અનુસાર, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવાની જવાબદારીના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે. વલસાડ સર્કલ વિસ્તારમાં ડેરી એનાલોગના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણને પ્રતિબંધિત કરવા માટે કચેરીના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.…
Read Moreવલસાડ જિલ્લામાં હર ઘર તિરંગા યાત્રા થશે
હિન્દ ન્યુઝ, વલસાડ રાજયભરમાં તા.૭ થી ૧૩ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા યાત્રા યોજાશે. વલસાડ જિલ્લામાં હર ઘર તિરંગા યાત્રાને અનુલક્ષી વલસાડ કલેકટર નીતિન સાંગવાનના અધ્યક્ષ સ્થાને જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં કલેકટરાલય ખાતે બેઠક મળી હતી. બેઠકમાં થયેલી ચર્ચા મુજબ વલસાડ જિલ્લા કક્ષાનો હર ઘર તિરંગા કાર્યક્રમ તા.૧૩-૮-૨૦૨૬ ના રોજ સવારે ૯-૦૦ કલાકે વાપી મહાનગર પાલિકા ખાતે થશે. આ યાત્રામાં શહેરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આહવાન કરાયું છે. આ યાત્રા અંતર્ગત પોલીસ બેન્ડ દ્વારા દેશ ભક્તિ આધારિત ધૂન રજૂ…
Read Moreછીપવાડ–ગરનાળા માર્ગ પર રેલવે ઓવર બ્રિજ (ROB) ના નિર્માણની કવાયત તેજ
હિન્દ ન્યુઝ, વલસાડ વર્ષોથી છીપવાડ–ગરનારા માર્ગ પરથી અવરજવર કરતા આશરે ૪૦ ગામના વાહનચાલકોને રેલવે ક્રોસિંગને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ લાંબા સમયથી ચાલી આવતી જનસમસ્યાના કાયમી નિરાકરણ માટે વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ રેલવે ઓવર બ્રિજ (ROB) ના નિર્માણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ બ્રિજના નિર્માણની પ્રક્રિયાને વેગ આપવા માટે તાજેતરમાં GUDC (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની) ના અધિકારીઓ તથા વલસાડ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા સ્થળ પર સંયુક્ત સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેની કામગીરી દરમિયાન સ્થળની ભૌગોલિક…
Read More“મહિલા કર્મયોગી દિવસ” નિમિત્તે કામકાજના સ્થળે જાતીય સતામણી નિવારણ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
નારી વંદન ઉત્સવ હિન્દ ન્યુઝ, વલસાડ જિલ્લા વહીવટી તંત્ર, વલસાડ તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, વલસાડ દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી નિમિત્તે એપીએમસી માર્કેટ, નાનાપોંઢા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણને ધ્યાનમાં રાખી “કામકાજના સ્થળે જાતીય સતામણી (POSH Act, 2013) નિવારણ અંગે જાગૃતિ સેમિનાર”નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી શ્રીમતી શ્વેતા દેસાઈ દ્વારા મહિલાઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, મહિલા સશક્તિકરણ તથા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી કમલેશ ગીરાસે…
Read Moreभारत ने अपनी ब्रिक्स अध्यक्षता 2026 के अंतर्गत जयपुर में आयोजित 10वें ब्रिक्स उद्योग मंत्रियों के सम्मेलन का सफल आयोजन किया
हिन्द न्यूज़, दिल्ली भारत की ब्रिक्स अध्यक्षता 2026 के अंतर्गत आज जयपुर, राजस्थान में 10वीं ब्रिक्स उद्योग मंत्रियों की बैठक सफलतापूर्वक संपन्न हुई। इस बैठक में ब्रिक्स सदस्य देशों के उद्योग मंत्रियों और वरिष्ठ प्रतिनिधियों ने हिस्सा लिया, जिसने न्यू इंडस्ट्रियल रिवॉल्यूशन पर ब्रिक्स साझेदारी (PartNIR) के तहत मंत्री-स्तरीय संवाद को एक नया आयाम दिया। “सुदृढ़शीलता, नवाचार, सहयोग और सतत विकास के लिए निर्माण” थीम के तहत आयोजित इस बैठक ने सदस्य देशों को औद्योगिक क्षमताओं को मजबूत करने, तकनीकी बदलावों को अपनाने और सहयोगात्मक प्रयासों के लिए नए…
Read Moreઅનુસૂચિત જાતિના નાગરિકોના કલ્યાણ માટે સરકાર કટિબદ્ધ!
હિન્દ ન્યુઝ, રાજપીપલા રાજપીપલા ખાતે કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં જિલ્લા તકેદારી સમિતિની ત્રિમાસિક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જૂન-૨૦૨૬ સુધીની કામગીરી અને પડતર પ્રશ્નોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. કલેક્ટરશ્રીએ તમામ વિભાગોને સૂચના આપી છે કે સરકારી સહાય અને સબસિડીનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચે અને વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય. બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અંજનાબેન વસાવા, ન્યાય સમિતિના અધ્યક્ષા શ્રીમતી શકુંતલાબેન વસાવા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Read Moreઆઈસીડીએસ શાખા જીલ્લા પંચાયત દાહોદ દ્વારા “પોષણ સંગમ” વર્કશોપ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ આઈ.સી.ડી.એસ વિભાગ જીલ્લા પંચાયત દાહોદ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટના નિદર્શનમાં અને પ્રોગ્રામ ઓફિસર ડૉ.સુધીર જોશીના માર્ગદર્શન હેઠળ “પોષણ સંગમ” વર્કશોપ અવંતિકા રિસોર્ટ ખાતે યોજાયો. “પોષણ સંગમ” વર્કશોપની શરૂઆતમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી ડૉ.સુધીર જોશી દ્વારા કાર્યક્રમની રૂપરેખા ને ધ્યાને લઇ વર્કશોપને અનુરૂપ શાબ્દિક પ્રવચન અને દીપ પ્રાગટ્ય કરી વર્કશોપની શરૂઆત કરવામાં આવી હતી. “પોષણ સંગમ” વર્કશોપ આઈ.સી.ડી.એસ વિભાગ જીલ્લા પંચાયત દાહોદ અને આરોગ્ય વિભાગ જીલ્લા પંચાયત દાહોદ તથા આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત દાહોદ ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો ઉદય…
Read Moreભારતીય હસ્તકળા, પરંપરા અને સર્જનાત્મકતાની અદભુત ઉજવણી…
હિન્દ ન્યુઝ, સુરત Craftroots Surat Exhibition 2026 ના ઉદ્ઘાટન સમારોહમાં Guest of Honour તરીકે ઉપસ્થિત રહી દેશના કુશળ કારીગરો, હસ્તકળા કલાકારો અને મહિલા સ્વરોજગારીઓના અદ્વિતીય સર્જનોને નિહાળવાનો અવસર મળ્યો. આવી પહેલો માત્ર આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જ સાચવતી નથી, પરંતુ ‘Vocal for Local’, ‘આત્મનિર્ભર ભારત’ અને સ્થાનિક કારીગરોને વૈશ્વિક ઓળખ અપાવવાના સંકલ્પને પણ વધુ મજબૂત બનાવે છે. હસ્તકળાને પ્રોત્સાહન આપીએ… આપણા વારસાને ગૌરવપૂર્વક વિશ્વ સુધી પહોંચાડીએ.
Read Moreસિટીલાઈટના સાયન્સ સેન્ટર ખાતે હેન્ડલુમ વસ્ત્રોમાં સજ્જ થઈ મહિલાઓ ‘માય હેન્ડલુમ, માય પ્રાઇડ’ થીમ સાથે રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસની ઉજવણી કરશે
હિન્દ ન્યુઝ, સુરત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત નિર્માણ, દેશના હાથશાળ (હેન્ડલુમ) અને હસ્તકલાના કલાકારોને પ્રોત્સાહિત કરવા તેમજ નારી શક્તિના સશક્તિકરણ માટે અનેકવિધ કલ્યાણકારી પહેલો કરવામાં આવી છે. આ ગૌરવશાળી પરંપરાને આગળ ધપાવતા દર વર્ષની જેમ ૭મી ઓગસ્ટના રોજ ‘રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જેને અનુલક્ષીને સુરત મહાનગરપાલિકા, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની લેડીઝ વિંગ, WICCI એન્ટરપ્રિન્યોર સેલ, અમી હેન્ડીક્રાફ્ટસ તથા અવની સાડીના સંયુક્ત ઉપક્રમે સુરતના સિટીલાઈટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે ચાલી રહેલા ‘ક્રાફ્ટ રૂટ’ એક્ઝિબિશનમાં એક વિશેષ કાર્યક્રમ યોજાશે, જેમાં તા.૭મીએ સવારે…
Read More