હિન્દ ન્યુઝ, અમરેલી
પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા આયોજિત દેશભક્તિ ગીતોની સિંગિંગ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
દેશપ્રેમથી ઓતપ્રોત સ્વરોએ સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું અને સ્વતંત્રતા પર્વની ઉજવણીને યાદગાર બનાવી.
