વડનગર ના ટાઉન હૉલ માં વડનગર ના ટાઉન હૉલ માં મોદીના જન્મ દિવસ પર જન્મ દિવસ ની ઉજવણી

હિન્દ ન્યૂઝ, વડનગર

તા. ૧૭/૦૯/૨૦૨૦ ના રોજ નરેન્દ્ર મોદીના જન્મ દિવસ પર વડનગર ના ટાઉન હૉલ માં જન્મ દિવસ ની ઉજવણી કરવા માં આવી. જેમાં ઊંઝા ના ધારસભ્ય ડૉ.આશા બેન પટેલ અને એ.પી.એમ.સી. ના ચેરમેન દિનેશ પટેલ અને નગરપાલિકા ના પ્રમુખ ઠાકોર કાનાજીભાઈ અને બી.જે.પી. શહેર પ્રમુખ રાજુભાઈ મોદી અને અન્ય કાર્યકરો એ હાજરી આપી.

રિપોર્ટર : અશ્વિન ઠાકોર, વડનગર

Related posts

Leave a Comment