કિશાન એકતા સમિતિ મહુવાના વિઠ્ઠલભાઇ સોલંકીએ લેખિતમાં અરજી આપી

મહુવા,

કિશાન એકતા સમિતિ મહુવા દ્વારા ભાવનગર જિલ્લાના મહુવાના કાર્યપાલક એજીનીયર, માર્ગ, મકાન પેટા વિભાગમાં મહુવા તાલુકાના ગામોનાં ડામર રોડના કામો મંજૂર થયા હોવા છતાં હજુપણ કોઈ કામગીરી શરૂ થયેલ નથી તે બાબતે એક લેખિતમાં અરજી કરવામાં આવેલ છે. જેની વિગત કિશાન એકતા સમિતિના મહુવા પ્રમુખ વિઠ્ઠલભાઇ સોલંકી દ્વારા અખબારી યાદીમાં જાણકારી આપવામાં આવી હતી.

રિપોર્ટર : વિઠ્ઠલભાઇ સોલંકી, મહુવા

Related posts

Leave a Comment