થરાદ સામાન્ય પુરુષ બેઠકની બીજા ટર્મની ચૂંટણી યોજાઈ…

થરાદ,

તાલુકા પંચાયત મિટિંગ હોલમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ…

પ્રમુખ ઉપપ્રમુખ ની યોજાઈ ચૂંટણી….

પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી ની ઉપસ્થિત માં યોજાઈ ચૂંટણી….

ભાજપ પક્ષને 21 મતો મળ્યા ત્યારે સામે કોંગ્રેસ પાર્ટીને 9 મતો મળ્યા…

તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ ની સતા ભાજપે હાંસલ કરી…..

દાનાજી ધનાજી માળી- ભાજપ તા.પં. પ્રમુખ…

ધીરજભાઈ હેમરાજભાઈ પટેલ-ભાજપ તા.પં. ઉપપ્રમુખ

રિપોર્ટર : રજની કાન્ત જોષી, થરાદ

Related posts

Leave a Comment