ગુજરાતની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓને મળ્યું રાષ્ટ્રીય સન્માન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

    દેશભરની 700થી વધુ શાળાઓમાંથી વડોદરા, નવસારી અને આણંદ જિલ્લાની શાળાઓની IGBC ગ્રીન સ્કૂલ્સ પ્રોગ્રામમાં પસંદગી.

‘IGBC ગ્રીન સ્કૂલ્સ પ્રોગ્રામ-2026’માં સમગ્ર શિક્ષા-ગુજરાતની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓએ રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કારો મેળવીને સતત સાતમા વર્ષે રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શનની પરંપરા જાળવી રાખી.

‘3W – Water, Waste and Well-being’ થીમ હેઠળ વિજેતા બનેલી શાળાઓ:

દ્વિતીય ક્રમ (₹2.75 લાખ): PM શ્રી રાજપુરા પ્રાથમિક શાળા (વાઘોડિયા, વડોદરા)

ચતુર્થ ક્રમ (₹2.25 લાખ): જામનપાડા પ્રાથમિક શાળા (ખેરગામ, નવસારી)

વિશેષ સન્માન (₹2 લાખ): PM શ્રી પોરડા પ્રાથમિક શાળા (પેટલાદ, આણંદ)

Related posts

Leave a Comment