હિન્દ ન્યુઝ, કાલાવડ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (NALSA) ના આદેશ અનુસાર અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જામનગરના અધ્યક્ષની સૂચના મુજબ તા. 16/11/2026 થી 14/01/2027 સુધીના 60 દિવસના મેગા ડ્રાઇવ ફેસ-1 પાર્ટ-2 અંતર્ગત કાલાવડ તાલુકાના જશાપર ગામ પંચાયત ખાતે ગ્રામ્ય કાનૂની સહાય ક્લિનિકનો તા. 25/11/2026 ના રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો કાલાવડના પ્રિન્સિપલ સિવિલ જજ એ.એસ.જાનીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગરના સેક્રેટરી એ. એમ. શુક્લા તથા આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને લીગલ એઈડ…
Read More