રાજકોટ માં વહલી સવાર થી જ મેઘરાજા વરસી રહ્યા છે …..

રાજકોટ,

રાજકોટ માં વહેલી સવાર થી અનરાધાર વરસાદ પડી રહ્યો છે ….
સાંજ ના 6 :00 વાગ્યા સુધીનો 6.5 ઇચ જેટલો વરસાદ પડ્યો છે….
રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે….


ગાડીઓ ડૂબી જાય એટલું પાણી ભરાય ગયું છે…..

રિપોર્ટર : ધાર્મિક પટેલ, રાજકોટ

Related posts

Leave a Comment