તા. 9 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર, 2026 દરમિયાન 9મા રાષ્ટ્રીય પોષણ માહનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

‘રાષ્ટ્રીય પોષણ માહ’

‘આપણી આંગણવાડી આપણી જવાબદારી’ થીમ હેઠળ રાજ્યવ્યાપી આયોજન.

🔹 રાજ્યના તમામ વર્ગો, ખાસ કરીને સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકોના સ્વાસ્થ્ય તથા પોષણના સ્તરમાં વ્યાપક સુધારો લાવવાના ભગીરથ ઉદ્દેશ્યથી પોષણ અભિયાન અને મિશન પોષણ 2.0 અંતર્ગત 9મા ‘રાષ્ટ્રીય પોષણ માહ’નું તા. 9 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન રાજ્યવ્યાપી ઉજવણીનું આયોજન.

🔹 અલગ-અલગ પાંચ થીમ સાથે તમામ સરકારી વિભાગો જોડાશે; આંગણવાડી, પોષણ વાટિકા અને PMMVY પર રહેશે વિશેષ ભાર તેમજ પોષણ માહ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા પરિણામલક્ષી પ્રવૃત્તિઓનું અમલીકરણ કરાશે.

Related posts

Leave a Comment