વડોદરા એગ્રી-બિઝનેસ અને એગ્રો-પ્રોસેસિંગનું નવું હબ બનવા તરફ અગ્રેસર!

હિન્દ ન્યુઝ, વડોદરા 

    વડોદરા જિલ્લામાં વર્ષ 2025-26માં ખરીફ તુવેરનું 14033 હેક્ટરમાં વાવેતર અને 23421 મેટ્રિક ટનથી વધુનું રેકોર્ડબ્રેક ઉત્પાદન; વાવેતરમાં વાઘોડિયા અને ઉત્પાદનમાં પાદરા તાલુકો મોખરે.

આગામી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમીટ: વડોદરા’ આપણા સ્થાનિક પાકને વૈશ્વિક મંચ આપવા અને ખેડૂતોની આવક બમણી કરવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

Related posts

Leave a Comment