રાજુલા તાલુકાના ચાંચ ગામે જનકલ્યાણ શિબિર

હિન્દ ન્યુઝ, અમરેલી

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજુલા તાલુકાના ચાંચ ગામે જનકલ્યાણ શિબિર યોજાઈ.

શિબિરમાં વિવિધ સરકારી યોજનાઓ અંગે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા તેમજ લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું. સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી સરળતાથી પહોંચે તે માટે રાજુલા તાલુકા વહીવટી તંત્ર દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું. 

Related posts

Leave a Comment