‘વર્લ્ડ હેરિટેજ સિટી’ની સાથે-સાથે વેકેશન ડેસ્ટિનેશન બન્યું અમદાવાદ; ‘સ્માર્ટ અમદાવાદ’ કે જ્યાં જોવા મળી રહ્યો છે મનોરંજન અને જ્ઞાનનો અદભુત સંગમ

હિન્દ ન્યુઝ, અમદાવાદ

જો તમે વેકેશનમાં પરિવાર અથવા મિત્રો સાથે ફરવાનું વિચારી રહ્યા હોવ તો અમદાવાદના આ સ્થળોની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.

સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલ અટલ બ્રિજ, સાયન્સ સિટીની એક્વેટિક તેમજ રોબોટિક ગેલેરી, કાંકરિયા પ્રાણી સંગ્રાલય અને બાલવાટિકા, ક્રિકેટના શોખીનો માટે મોટેરામાં આવેલું સ્ટેડિયમ, રાત્રિના સમયે ફૂડ માટે પ્રખ્યાત માણેકચોક, સિંધુ ભવન રોડ પર આવેલ આધુનિક રેસ્ટોરન્ટ્સ અને કાફે શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

જો તમે પણ આ વેકેશનમાં જ્ઞાન, સંસ્કૃતિ તેમજ આધુનિક લાઈફસ્ટાઈલનો એકસાથે અનુભવ કરવા માગતા હોવ તો અમદાવાદ તમારું સ્વાગત કરવા તૈયાર છે.

Related posts

Leave a Comment