તા. 15 માર્ચ, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

     વર્ષ 2025 દરમિયાન રાજ્ય અને જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા અનુક્રમે 1,670 અને 12,920 કેસના નિકાલ કરવામાં આવ્યા. રાજ્ય સરકારે ગ્રાહકોને લગતી ફરિયાદો માટે શરુ કરેલી હેલ્પલાઈન દ્વારા 22,700થી વધુ લોકોને માર્ગદર્શન મળ્યું.

રાષ્ટ્રીય સ્તરે ઓનલાઈન પોર્ટલ ઈ જાગૃતિ અને 1915 હેલ્પલાઈન ઉપરાંત, રાજ્ય સ્તરે ગ્રાહકોને લગતી ફરિયાદો માટે રાજ્ય સરકારનો હેલ્પ લાઇન નંબર 14437 કાર્યરત. આ વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 2026ની ઉજવણી “સેફ પ્રોડક્ટ્સ, કોન્ફિડન્ટ કન્સ્યુમર્સ” થીમ હેઠળ કરવામાં આવી રહી છે.

રાજ્યના નાગરિકોમાં ગ્રાહક તરીકેની જાગૃતિ વધે, રાજ્યનું યુવાધન ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિમાં જોડાવવા પ્રેરાય તેમજ રાજ્યમાં ગ્રાહક પ્રવૃત્તિને વેગ મળે તે હેતુથી કન્‍ઝયુમર્સ ક્લબની યોજના શરૂ કરાઈ.

Related posts

Leave a Comment