સમસ્ત અનુસુચિત જાતિ દ્વારા ભીમા કોરેગાવ શોર્ય દિવસ પર શોભાયાત્રા નુ આયોજન

રાજકોટ,

    રાજકોટ શહેર તા.1/1/2020 ના રોજ ગુજરાત રાજ્ય ના રાજકોટ શહેર માં સૌપ્રથમ વખત યુવા ભીમ સેના તેમજ સમસ્ત અનુસુચિત જાતિ દ્વારા ભીમા કોરેગાવ શોર્ય દિવસ પર શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા ભીમ સૈનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા માં ગુજરાત અને ભારત ભર માથી મોટી સંખ્યા માં બહુજન સમાજ ના લોકો જોડાઈ આ રેલીને સફળ બનાવેલ તે બદલ ભીમ સૈનિકોનો ખુબ ખુબ આભાર.

રિપોર્ટર: દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment