મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ચાઈનીઝ તુક્કલ અને ચાઈનીઝ માંઝા પ્લાસ્ટિક દોરીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય

રાજકોટ,

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ચાઈનીઝ તુક્કલ અને ચાઈનીઝ માંઝા પ્લાસ્ટિક દોરીના ઉપયોગ ઉપર સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસર થી C.R.P.C. અને ગુજરાત પોલીસ અધિનિયમ અન્વયે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ઉતરાયણ ના તહેવારો દરમ્યાન આવી ચાઈનીઝ તુક્કલ અને માંઝા દોરીથી અકસ્માતે થતી માનવ અને પશુ પક્ષીઓની જાનહાનિ અને ઈજાઓ નિવારવા ના સંવેનશીલ ભાવ થી તેમણે આ નિણર્ય કર્યો છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment