ભાવનગર વાણંદ સોસાયટી નજીક મહાદેવ મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી

 હિન્દ ન્યુઝ, ભાવનગર

          ભાવનગર ખાતે મહાદેવ મિત્ર મંડળ દ્વારા આયોજિત 18 મો ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં રોજ અલગ અલગ કાર્યક્રમો પણ કરવામાં આવેલ સત્યનારાયણની કથા કતપુતલી જેવા કાર્યક્રમો નો આયોજન કરેલ અને આજુબાજુના સ્થાનિકો દ્વારા રોજ મહા આરતીનો લાભ લીધેલો રોજ રાત્રી દરમિયાન અલગ-અલગ પ્રસાદીનું આયોજન પણ કરેલ.

~: આયોજક શ્રી ઓ :~

  • નિલેશભાઈ ભાલીયા
  • કેતનભાઇ વાળા
  • હિરેન પરમાર
  • વાલાભાઈ પરમાર
  • ભરતભાઈ મેર
  • લાલજી ઢાંપા

Related posts

Leave a Comment