ગાંધીનગર ખાતે આયોજિત રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ ની સૂચના આપવામાં આવી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

     ગાંધીનગર ખાતે આયોજિત રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં અરજદાર નાગરિકોની રજૂઆતો સાંભળી. આ રજૂઆતોનું ઝડપથી હકારાત્મક નિરાકરણ આવે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી.

તેવી જ રીતે, જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં લોકોની રજૂઆતોની જિલ્લા કલેક્ટર કક્ષાએ નિવારણ માટેની જે સૂચનાઓ અપાઈ હોય તેનું પાલન સુનિશ્ચિત કરવા તાકીદ કરી.

Related posts

Leave a Comment