હિન્દ ન્યુઝ, ભાવનગર
નમો સખી સંગમ મેળો એ નારીશક્તિની કુશળતા, સર્જકતા અને પરિશ્રમને વંદન કરવાનો અવસર છે : કેન્દ્રીય મંત્રી શ્રીમતિ નીમુબેન બાંભણીયા
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી અને કેન્દ્રીય મંત્રી શ્રીમતિ નીમુબેન બાંભણીયાના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તિકરણની દિશામાં આગવી પહેલ
લખપતિ દીદી, નમો ડ્રોન દીદી બહેનોનું સન્માન કરાયું: સ્વસહાય જૂથોની બહેનોને રૂ.૮૮ લાખના ચેક એનાયત
“નમો સખી સંગમ મેળા” માં સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કમ પ્રદર્શન યોજાશે