મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સોજિત્રા હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત

હિન્દ ન્યુઝ, આણંદ

  આણંદમાં બોરસદ ખાતેના જનકલ્યાણના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે પધારેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોજિત્રા હેલિપેડ ખાતે આવી પહોંચતા મહાનુભાવોએ ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વ ચિરાગભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી જી.વી દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, પેટલાદ મદદનીશ કલેકટર હિરેન બારોટ, જિલ્લા અગ્રણી રાજેશ પટેલ સહિત જિલ્લાના અગ્રણીઓએ મંત્રીનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું.

Related posts

Leave a Comment