જંબુસર ખાતે પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જંબુસર

     જંબુસર તાલુકા ના અમનપુર મોટા ગામ પ્રાથમિક મિશ્રા શાળા અમનપુર મોટા પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં આઈ.સી.ડી.એસ. જંબુસર ઘટક 2, સેજો કોરા નાં મુખ્ય સેવિકા કલ્પનાબેન, અલ્પાબેન તેમજ આંગણવાડી વર્કર બહેનો હાજર રહ્યા હતા તેમજ કિશોરીઓ, ધાત્રી માતાઓ, સગર્ભા બહેનોએ આ મિલેંટ સ્પર્ધામાં ભાગ લીધેલ તેમજ તેમના દ્વારા આઈ.સી.ડીએસ માંથી મળતા ટીએ ચાર માંથી બનતી દરેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી.

આ સ્પર્ધામાં ભાગ લીધેલ બહેનોને એક થી ત્રણ નંબરમાં વિજેતા જાહેર કરી ઇનામ પણ આપવામાં આવ્યું.

રિપોર્ટર : ઇમ્તિયાઝ દીવાન, ભરૂચ 

Related posts

Leave a Comment