હિન્દ ન્યુઝ, જસદણ
જસદણ શહેરમાં મેઈન બજાર, જુના બસસ્ટેશન, જુના માર્કેટિંગ યાર્ડ સહિત અનેક વિસ્તારોમાં ટ્રાફિકના સમસ્યાએ મજા મુકી છે. શહેરની અંદર સર્જાતા વારંવાર ટ્રાફિકથી શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા છે, ત્યારે જસદણ પોલીસ દ્વારા આ વિસ્તારમા ટ્રાફિક વોર્ડન મુકવામાં આવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે અને જો ટ્રાફિક સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉચકક્ષાએ રજુઆત કરવામાં આવશે.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ