હિન્દ ન્યુઝ, દીવ
દીવ બીજેપી કાર્યાલય ખાતે દમન દીવ ના 64 વો મુક્તિ દિવસ ની ઉજવણી કરવામાં આવી.
દમણ દીવ મુક્તિ દિવસ નિમિત્તે દીવ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કરી દીવ બીજેપી કાર્યકર્તાઓ દ્વારા દીવ ની લોકો ને મુક્તિ દિવસ ની શુભેચ્છાઓ પાઠવી. આ કાર્યક્રમમાં બીજેપી ના પદાધિકારીઓ, હોદેદારો, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ હાજર રહિયા હતા.
રિપોર્ટર : વિજયલક્ષ્મી પંડયા, દીવ