હિન્દ ન્યુઝ, અમદાવાદ
૧૨ માર્ચ ૨૦૨૫ સુધી રાજ્યની તમામ હોસ્પિટલને આ એક્ટ હેઠળ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા સુચના
સમયઅવધિમાં રજીસ્ટ્રેશન ન હોય તેવી આરોગ્ય સંસ્થાઓ સામે નાણાંકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય સખ્ત પગલા ભરવામાં આવશે : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
પ્રમાણપત્ર વિના કાર્યરત કોઇપણ આરોગ્ય સંસ્થાઓ માટે રૂ. ૫ લાખ સુધીના દંડની જોગવાઇ