જામનગર જાઈન્ટ ગ્રુપ ઓફ ક્રાઉન જામનગર દ્વારા આયુર્વેદ ઉકાળા ના પેકેટ નુ વિતરણ

જામનગર, 

       જામનગર શહેરમાં કોરોના ના કેસ નો રાફડો ફાટી નીકળ્યો છે અને જાઈન્ટ ગ્રુપ ઓફ ક્રાઉન દ્વારા માઘવ રાય મંદિર ની સામે ખંભાળીયા નાકા ની બહાર ‘જાઈન્ટ ગ્રુપ ઓફ ક્રાઉન’ જામનગર ના પ્રમુખ સુનિતાબેન પુંજાણી, ઉપપ્રમુખ હેમાબેન પુંજાણી,

સેક્રેટરી શારદાબેન વિઝુડા, વાઈસ સેક્રેટરી હિનાબેન અગ્રાવત, બોર્ડ મેમ્બર પ્રવિણાબેન રૂપડીયા, નિકીતાબેન ભાવેશભાઇ દ્વારા આયુર્વેદ ઉકાળા ના પેકેટનું કુલ 125 નુ વિતરણ કરવામાં આવ્યું હતું. સુનિતાબેન પુંજાણી એ કહ્યું કે આજે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ

જાળવી લોકો ને આયુર્વેદ ઉકાળા ના પેકેટ થી કોરોના થી લડવા માટે રોગ પ્રતિરોઘક શકિત લોકો મા વઘારો થાય અને જામનગર શહેર ને કોરોના થી મુક્ત કરાવુ છે. આ ઉદ્દેસ્ય ને લઈ જાઈન્ટ ગ્રુપ ઓફ ક્રાઉન જામનગર ની મહિલા ઓ એ હાકલ કરી હતી.

રિપોર્ટર : વિજય અગ્રાવત, જામનગર 

Related posts

Leave a Comment