દિયોદર,
દિયોદર તાલુકા ના જસાલી રેલવે સ્ટેશન પાસે આજે વહેલી સવારે એક ટ્રેકટર ચાલકે સ્ટિંગ પર કાબુ ગુમાવતા ટ્રેકટર રેલવે ટ્રક પર ચડી ગયું હતું જેમાં એક મોટી જાન હાની ટળી હતી. આજે દિયોદર ના જસાલી રેલ્વે સ્ટેશન પર એક ટ્રેકટર ટોલી માં રેતી ભરી ત્યાં થી પ્રસાર થઈ રહું હતું. જેમાં ટ્રેકટર ચાલકે સ્ટિંગ પર કાબુ ગુમાવતા ટ્રેકટર ફાટક પર ચડી ગયું હતું. જો કે આ સમય કોઈ ટ્રેન પસાર ના થતા મોટી જાન હાની ટળી ગઈ હતી. બાબતે રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ટ્રેકટર ને હટાવવામાં આવ્યું હતું.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર