દેવઢ બારીઆ,
દેવઢ બારીઆ નગર પાલિકા પ્રમુખ ની ચૂંટણી ને લઇ રાજકારણ ગરમાયુ, નવા ચહેરાને પ્રધાન આપવાની તૈયારી ઓ બારીઆ નગર પાલિકા ની અવધિ પુરી થતા નવા પ્રમુખ માટેની ચર્ચાઓ બારીઆ શહેર માં થવા લાગી છે . જૂજ દિવસો બાકી છે ત્યારે કોણ પ્રમુખ ના દાવે દાર છે જે બાબતે સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં સ્થાની પ્રજા સહિત ચૂંટાયેલા પાલિકા સભ્યોનો એક જ સુર છે કે આ વખતે નવા ચહેરાને પ્રમુખ પદ માટે નિયુક્ત કરવાના છે. સ્થાનિક પાલિકા સભ્યો નું કહવું છે. બારીઆ નગર પાલિકા ચૂંટણી ને લઈને જૂજ દિવસો બાકી છે ત્યારે બારીઆના રાજ કરણ માં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં વધારે હુંસા તુસી ના દ્રશ્યો સર્જાય તેમાં કોઈ જ બેમત નથી, પરંતુ આ વખતે બારીઆ નગર પાલિકા ના કેટલાક સબયો જૂથ વાદ તરફ આગળ વધી રહિયા છે તેઓને પરંતુ અઝૂ સમર્થન અજુ મળ્યો નથી એવા અહેવાલો સામે આવી રહિયા છે અને તેનું મુખ્ય કારણ તેમના ભૂતકાળમાં કરેલા કાળા કર્મો લઈ આજે મોટા ભાગના ચૂંટાયેલા સભ્યો તેમના થી નારાજગી વ્યક્ત કારી રહ્યાં છે.
રિપોર્ટર : ફેજાન મફત, દેવઢ બારિયા