૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વરના સંપર્ક નંબર જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

   લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ૧૩-જૂનાગઢ સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર તરીકે ભારતના ચૂંટણીપંચ દ્વારા અને વર્ષ-૨૦૦૮ની બેચના IAS ઓફિસર મોહંમદ ઝુબેર અલી હાશમીની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી સંબંધિત બાબતો માટે જનરલ ઓબ્ઝર્વરનો મો. નં. ૯૩૨૮૮ ૯૨૨૩૫ અને ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૬૦૮૮૯ પર સંપર્ક કરી શકાશે.

Related posts

Leave a Comment