તળાજા તાલુકાના રીસીવીંગ – ડીસ્પેચીંગ સ્ટાફની તાલીમ યોજાઇ

લોકસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૪

હિન્દ ન્યુઝ, તળાજા 

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને લઈને ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગામી ૭ મે રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાનાં તાલુકાઓમાં કર્મચારીઓની તાલીમ યોજાઇ રહી છે.

લોકસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૪ અન્વયે ૧૦૦ – તળાજા વિધાનસભા મત વિસ્તારના રીસીવીંગ – ડીસ્પેચીંગ સ્ટાફની સરકારી વિનયન કોલેજ, તળાજા ખાતે ચૂંટણી અંગેની તાલીમ આપવામાં આવેલ હતી.

 

Related posts

Leave a Comment