અવસાન નોંધ,
માંગરોળ તાલુકાનું ગામ મકતુપુર નિવાસી દોલુભા ભાઈજીભી ચુડાસમાનુ ગત તા.11-07-2020, શનિવાર રાત્રીના સાડાઆઠ કલાકે અવસાન થયેલ છે. સદગતના આત્માને ચુડાસમા પરિવાર તેમજ હિન્દ ન્યુઝ પરિવાર તરફથી તેમને ચિર શાંતિ અને સદગતી આપે એજ પ્રભુ ચરણ માં પ્રાર્થના સહ શ્રદ્ધાંજલિ ……..
લિ.
શ્રદ્ધાંજલિ અર્પણ કરનાર સ્નેહિજન
દિલીપસિંહ (પુત્ર)
ઈન્દ્જીતસિંહ (પુત્ર)
રવિ ભુવા (પૌત્ર)
તેમજ સદગત સ્વ.પથુભા, સ્વ.માધવસિંહજી તથા પ્રતાપસિંહજી, બાલુભા, લધુભા,મહેંન્દ્સિંહ, જસુભા (તમામ ના ભાઈ) તેમજ મહાવીરસિંહ (ભત્રીજા)