જામનગર,
જામનગરમાં કોરોના ના વધતા જતા સંક્રમણને લઇને જામનગર વેપારી મહામંડળ નો નિર્ણય….
જામનગર શહેરમાં ચા-પાન ના વેપારીઓ દ્વારા એક સપ્તાહ દરમિયાન સાંજે ૬ વાગ્યાથી વેપાર-ધંધા બંધ રખાશે……
સોમવાર તા.૧૩.૭.૨૦૨૦ થી રવિવાર એક સપ્તાહ દરરમિયાન સવારે ૮.૦૦ થી ૬.૦૦ સુધી જ દુકાનો ખુલી રહેશે…..
રિપોર્ટર : વિજય અગ્રાવત, જામનગર