અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઇકોનિક તેમજ હેરિટેજ સ્થળો પર સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, અમદાવાદ 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના પર્યટન સ્થળો, આઇકોનીક પ્લેસ, જાહેર સ્થળો, ઐતિહાસિક સ્મારકો તેમજ હેરિટેજ સ્થળોની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ વિવિધ સંસ્થાઓ વોલેન્ટિયર્સ તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Related posts

Leave a Comment