જોડિયા,
જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર ખાતે રવિવારે સૂર્ય ગ્રહણ નિમિત્તે શ્રી સુંદરકાંડ અને હનુમાન ચાલીસા હોમાત્મક હોમ હવન યોજવામાં આવ્યો હતો.

મંદિર ના મહંત શ્રી અવધેસદાસજી મહારાજ ના સાનિધ્યમાં કાર્યક્રમ યોજાયો હતો.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

