તા. ૨૬/૧૨/૨૦૨૨ થી તા. ૦૧/૦૧/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૨૬૪ પશુઓ પકડવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાજકોટ

         રાજકોટ મહાનગરપાલિકાની .એન.સી.ડીશાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છેતા.૨૬/૧૨/૨૦૨૨ થી તા.૦૧/૦૧/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો સહકાર મેઈન રોડનંદા હોલબાલાજી પાર્કશિવરંજની પાર્કકોઠારિયા મેઈન રોડકોઠારિયા સોલવન્ટશિતળાધારહરિદ્વાર પાર્કવ્રુંદાવન પાર્કસોલવન્ટ મેઈન રોડવ્રુંદાવન સોસાયટીહરિદ્વાર સોસાયટીરસુલપરા મેઈન રોડવાવડી મેઈન રોડ  તથા આજુબાજુમાંથી ૪૦(ચાલીસપશુઓપાટીદાર ચોકરૈયાધારધરમનગર મેઈન રોડવૈશાલીનગરસહકારનગર રોડભોમેશ્વર મહાદેવ રોડરૈયા રોડઆમ્રપાલી ફાટકમોચીનગરશ્યામનગરમારવાડી વાસગોપાલ ચોકભીડભંજન સોસાયટીબંસીધર પાર્કરૈયાધાર એનિમલ હોસ્ટેલની પાછળશાસ્ત્રીનગર પાછળહવિલી મેઈન રોડ તથા આજુબાજુમાંથી ૨૭(સત્તાવીસપશુઓમનહરપુરવિનાયક વાટીકાદર્શન પાર્કવૈશાલીનગરછોટુનગરબજરંગવાડીભારતીનગરગોવિંદનગરલાખનો બંગલો રોડરૈયાધાર મેઈન રોડધરમનગરસ્ટ્રલીંગ હોસ્પીટલની બાજુમાંતથા આજુબાજુમાંથી ૩૮(આડત્રીસપશુઓચુનારવાડભગવતી પરા મેઈન રોડચુનારવાડા શાક માર્કેટભાવનગર રોડબેડીપરાઆજી જી.આઈ.ડી.સીતથા આજુબાજુમાંથી ૧૮(અઢ્ઢારપશુઓકટારીયા ચોકડીકણકોટ પાટીયામુંજકા ગામ મેઈન રોડપચ્ચીસ વારીયા ક્વાર્ટર્સઅવધ રોડમોટા મોવા પુલ પાસેલક્ષ્મી નો ઢોરોકાલાવડ રોડ તથા આજુબાજુમાંથી ૨૦(વીસપશુઓઅનમોલ પાર્કપ્રદ્યુમન પાર્ક મેઈન રોડછપ્પનીયા ક્વાટર્સમેંગો માર્કેટહુડકો ક્વાર્ટર્સશિવમનગર કોસોસાયટીમંચ્છાનગરખટારા સ્ટેન્ડ પાસેશિવનગરચામુંડા સોસાયટીશ્રીરામ સોસાયટીનરસિંહનગરશિવધારા મેંગો માર્કેટનવાગામઆવાસ યોજનાપેડક રોડન્યુ ભગીરથ સોસાયટીતથા આજુબાજુમાંથી ૩૭(સાડત્રીસપશુઓજાગનાથ પ્લોટજંકશન પ્લોટભોમેશ્વરજાગનાથ પ્લોટ મેઈન રોડપોપટપરારેલનગરરૂખડીયા પરાહંસરાજનગરતથા આજુબાજુમાંથી ૨૦(વીસપશુઓમાનસરોવરમાંડા ડુંગરસહજાનંદ ઈન્ડસ્ટ્રીયલ એરિયાજડેશ્વર પાર્કરવેચીનગર સર્વિસ રોડવાવડીગામ  તથા આજુબાજુમાંથી ૧૫(પંદરપશુઓતથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૨૬૪ પશુઓ પકડવામાં આવેલ છે. 

Related posts

Leave a Comment