મુખ્ય મંત્રી વિજય રૂપાણી અંબાજી ને નોન વેજીટેરીયન ઝોન જાહેર કર્યું તો બીજી તરફ મત્સ્ય ઉદ્યોગ પાલનપુર યે અંબાજી મા માછલી વેચવાના લાયસન્સ આપ્યા 

શક્તિ, ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ અંબાજી મા જગત જનની નું ધામ ગુજરાત અને રાજસ્થાનની સરહદે પથરાયેલી પર્વતમાળા પર વસેલું છે આ ધામ મા ગુજરાત ના તે સમય ના મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા આવેલા ત્યારે આ ધામ મા ઈંડા ની લારીઓ બંદ કરાવેલ ત્યારબાદ ગુજરાત મા ભાજપ ની સરકાર બની અને કેશુભાઇ પટેલે મુખ્ય મંત્રી ના સપથ લીધા તે દિવસ થી આજ દિન સુધી ગુજરાત મા ભાજપ નું સાશન રહ્યું છે પણ આ ધામ મા જાહેર મા માંસ માછલી કે ઈંડા નો વ્યવસાય કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી બીજી તરફ ગુજરાત ના લોકપ્રિય મુખ્ય મંત્રી વિજય રૂપાણી અંબાજી ની મુલાકાત 25 જાન્યુઆરી ના દિવસે લીધી ત્યારે જૂની કોલેજ ની જાહેર સભા માં જાહેર કર્યું હતું કે હવે મા અંબા ના ધામ ને નોન વેજીટેરિયન ઝોન જાહેર કર્યું હતું ત્યારબાદ બનાસકાંઠા કલેકટર યે જાહેરનામુ બહાર પાડ્યું હતું પણ આજે દાંતાના તાલુકા સ્વાગત કાર્યક્રમ મા અંબાજી ના જાગૃત નાગરિક મગન મીણા યે ફરિયાદ કરતા વહીવટી તંત્ર તરફથી જણાવાયું હતું કે અંબાજી ના બે ખાટકી ભાઈઓને માછલી વેચવાનું લાયસન્સ મત્સ્ય ઉદ્યોગ પાલનપુર તરફથી આપવામાં આવ્યું છે

આજે તાલુકા મથક દાંતા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ મા વિવિધ અરજદારો ની અરજી આવી હતી તેમાં અંબાજી ખાતે ગણેશ ભવન પાસે બે ખાટકી ભાઈઓ માંસ માછલી વેચી આ ધામ ની ગરીમા બગાડી રહ્યા છે ત્યારે અંબાજી ના મગન મીણા યે ફરિયાદ કરતા આજે સુનાવણી મા જણાવાયું હતું કે આ લોકો ને માછલી વેચવાનું લાઇસન્સ પાલનપુર મત્સ્ય ઉદ્યોગ તરફથી આપવામાં આવ્યું છે તો મગન મીણા યે જણાવ્યું કે વિજય રૂપાણી મુખ્ય મંત્રી યે આ અંબાજી ધામ ને નોન વેજીટેરિયન ઝોન જાહેર કર્યું તો આ લોકો ને માછલી વેચવાનું લાઇસન્સ કોને આપ્યું ત્યારે પ્રાંત અધિકારી અને મામલતદાર યે જણાવ્યું કે આ બાબતે તમે જાહેર નામુ બહાર પાડનાર કલેકટર સાહેબ શ્રી નો સંપર્ક કરવો
એક બાજુ વિજય રૂપાણી અંબાજી ધામ ને નોન વેજી ટેરીયન ઝોન જાહેર કર્યો છે તો બીજી તરફ આજ જિલ્લા ના મત્સ્ય ઉદ્યોગ પાલનપુર તરફથી અંબાજી નોન વેજીટેરીયન ઝોન મા માછલી વેચવાનું લાઇસન્સ આપવામાં આવે તો મુખ્ય મંત્રી ની જાહેરાત મજાક બની ગઈ છે અને ભાજપ સરકાર ના ખાવાના અને ચબાવવાના દાંત અલગ અલગ જોવા મળતા ધર્મ પ્રેમી જનતા મા રોષ જોવા મળી રહ્યો છે

મુખ્યમંત્રી ની જાહેરાત બાદ લાયસન્સ આપવામાં આવ્યા અને આ લાયસન્સ 2019 થી 2022 સુધી ની સમય મર્યાદા ના હોય માઈ ભક્તો મા ભારે રોષ જોવા મળી રહ્યો છે

Related posts

Leave a Comment