જયેશ પટેલ ના ચર્ચામાં રહેલી નીશા ગોંડલીયા પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ

જામનગર ભૂમાફિયા જયેશ પટેલ ના ચર્ચામાં આવેલ નિશા ગોંડલીયા ની કાર પર આજે બપોરે દ્વારકા જિલ્લાના ખંભાળિયા આરાધના ધામ પાસે અજાણ્યા બે શખ્સ દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કર્યા ની માહિતી પ્રાપ્ત થવા પામી છે. નિશા ગોંડલીયા ને ઈજા પહોંચતા તેણીને તાત્કાલીક ધોરણે ખંભાળિયાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે.

અત્રે એ જોવું રહ્યું કે નિશા ગોંડલીયા ની કાર પર કોણે અને શા કારણે ફાયરિંગ કર્યું ? આ અંગે ખંભાળિયા પોલીસે આરાધનાધામ નજીક આવેલી  હોટલો ની સીસીટીવી ફૂટેજ ચેક કરી વધુ ખુલાસાઓ મળે તે અંગે ખંભાળિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

Leave a Comment