હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લામાં ૭૩ મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી બોટાદ સ્થિત શ્રી નવહથ્થા હનુમાનજી મંદિર, હરણકુઈ, બોટાદ ખાતે તા.૧૨-૦૮-૨૦૨૨ ને સવારના ૦૯-૦૦ કલાકે માન. રા. ક. મંત્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ અધ્યક્ષ વિનોદભાઈ મોરડીયા ના અધ્યક્ષસ્થાને યોજાનાર છે તથા અતિથિ વિશેષમાં વન સંરક્ષક મુકેશ કુમાર ઉપસ્થિત રહેશે.બોટાદ ખાતે યોજાનાર આ વન મહોત્સવની ઉજવણીમાં જિલ્લાવાસીઓને સહભાગી બનવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ