રાજકોટ શહેર લોકડાઉનમાં મોદી સ્કૂલમાં ફીની ઉધરાણીના વિરોધમાં N.S.U.I દ્વારા હંગામો

રાજકોટ,

 

રાજકોટ શહેર તા.૨૫.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉનમાં પણ ખાનગી સ્કૂલ દ્વારા ફી વસૂલવાને લઇ વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટની મોદી સ્કૂલ દ્વારા વાલીઓને ફોન કરી અને ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યું હતું. D.E.O. દ્વારા મોદી સ્કૂલ સામે પગલા ન લેવાતા N.S.U.I મેદાનમાં આવ્યું. અને વિરોધ વ્યક્ત કર્યો. ત્યારે વિરોધ કરી રહેલા N.S.U.I ના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment