શહેરા તાલુકાના નાથુજીના મુવાડા ગામે રહેતા 33 વર્ષના મહિલાને કોરના પોઝિટિવ આવ્યો

શહેરા,

તા.૨૪-૫-૨૦ના રોજ સમય-૭-૩૦ રાત્રીના કલાકે  નાથુજીના મુવાડા તા. શહેરા ગામે કોરોના પોઝીટીવ કેસની જાણ થતા મામલતદાર, ભરવાડ સાહેબ, ર્ડો.ગઢવી, ટી.ડી.ઓ.શહેરા, કલ્પેશભાઈ પટેલ, અ.મ.ઈ.શહેરા હાજર રહેલા હતા .

પંચમહાલ જિલ્લાના કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા  પંચમહાલ જિલ્લાના કુલ qપોઝિટિવ કેસ ની સંખ્યા 74 થઈ 63 ની રિકવરી થઈ અને 6 ના મોત

 

રિપોર્ટર : તૌફીક અન્સારી, શહેરા

Related posts

Leave a Comment