દામનગર શહેરી ગરીબ અને ખેડુતો પર રેલવે રહેમ કરે તેવી માંગ બંધ કરાયેલ રેલવે ફાટક પૂર્વવત ખોલવા રજુઆત

દામનગર શહેરીજનો પ્રત્યે રેલવે તંત્ર રહેમ કરે તેવી માંગ શહેર ની આર્થિક પછાત વસાહત ખોડીયારનગર અને ખેડૂતો ભારે લાચાર 

 

શહેર ની આર્થિક પછાત વસાહત માં જવા માટે માત્ર એક જ વિકલ્પ ગરનાળુ જેમાં બે ફૂટ કરતા ચાલતા પાણી કોઈ મોટા વાહનો ની અવર જવર ન થઈ શકે તેવી લાચાર સ્થિતિ ખેડૂતો ખેતી વિષાયક સાધનો ક્યાં થી લઈ જાય ?
જીવ ના જોખમે અભ્યાસ કરતા બાળકો રેલવે ટ્રેક ઓળગી રહ્યા છે બંધ કરાયેલ રેલવે ફાટક પૂર્વવત રીતે ખોલવા ડી આર એમ સહિત સેન્ટ્રલ ગવર્મેન્ટ માં રજુઆત કરતા સ્થાનિક રહીશો અને ખેડૂતો બંધ કરાયેલ રેલવે ફાટક ખોલી શહેરીગરીબ માટે સહાનુભૂતિ દર્શાવવા માંગ
દામનગર શહેર માં રેલવે તંત્ર રહેમ કરે તેવી ખેડૂતો અને ખોડીયારનગર ના રહીશો ની રેલવે તંત્ર પાસે ગુહાર

Related posts

Leave a Comment