રાજકોટ ધ પ્રેરણા કલાસીસ સંચાલિત પી. & બી. કોમર્સ સ્કુલ માર્ચ – 2022 ધો.12 કોમર્સનું ઝળહળતુ પરિણામ

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ ની ધ પ્રેરણા કલાસીસ સંચાલિત પી. & બી. કોમર્સ સ્કુલ માર્ચ – 2022 ધો.12 કોમર્સનું ઝળહળતુ પરિણામ આવ્યું. જેમાં નીચે જણાવેલ વિદ્યાર્થી/ વિદ્યાર્થિનીઓ માં
1) અકબરી મયંક – 98.97
2) આપ્ટે દિયા – 98.88
3) ઝીંઝુવાડિયા સુરભી – 98.33
4) હરખાણી ઉત્સવ – 96.73
5) અમીપરા ભવ્ય – 96.63
6) ખૂંટ મનન – 95.40
7) ઝાપડા કિંજલ – 94.70
8) માળવી શ્રુતિ – 91.85
9) પાડલિયા યશ – 91.48
10) અકબરી મિત – 89.94
11) વિસપરા ધ્રુવી – 88.79
12) માવાણી તનિષા – 88.79
13) અમેથીયા યોગીતા – 88.11
14) ગાંગાણી વૈભવ – 87.88
15) વોરા નેન્સી – 87.17
16) ગોંડલીયા અંકિતા – 85.97

ટકાવારી મેળવી ઉત્તરણીય થયેલ છે. શાળાના કુલ 72 વિદ્યાર્થીઓમાંથી 68 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે બોર્ડનું પરિણામ 86.91 % આવેલ છે જેમાં ધ પ્રેરણા કલાસીસ સંચાલિત પી. & બી. કોમર્સ સ્કુલ – રાજકોટ નું પરિણામ – 94.44 % પ્રાપ્ત થવા બદલ શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ શાળા ના સ્ટાફ વતી આ તમામ વિદ્યાર્થીઓ ને અભિનંદન પાઠવ્યા.

🔸98 up 3 વિદ્યાર્થીઓ
🔸95 up 6 વિદ્યાર્થીઓ
🔸90 up 9 વિદ્યાર્થીઓ
🔸85 up 21 વિદ્યાર્થીઓ
🔸80 up 29 વિદ્યાર્થીઓ

Related posts

Leave a Comment