સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાગધા શહેર ખાતે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ ના અધ્યક્ષતામા પવિત્ર રમજાન ઈદ નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ હિન્દુ મુસ્લિમ બન્ને સમાજ ના આગેવાનો સહીત લોકો રહ્યા ઉપસ્થિત પવિત્ર રમજાન માસમાં ઈશ્વર અલ્લાહ ની બંદગી રોઝા રાખી ને પ્રાર્થના ઈબાદત રૂપે કરવામાં આવતી હોય છે ત્યારે પવિત્ર રમઝાન માસ પૂર્ણ થવાને આરે છે તેમજ મુસ્લીમ સમાજ ની મોટામાં મોટી રમજાન ઈદ તહેવાર ઉજવણીના ભાગરૂપે ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈના અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી રિપોર્ટર : સલીમ ઘાંચી ધ્રાંગધ્રા ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ ના અધ્યક્ષતામા પવિત્ર રમજાન ઈદ નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ હિન્દુ મુસ્લિમ બન્ને સમાજ ના આગેવાનો સહીત લોકો રહ્યા ઉપસ્થિત પવિત્ર રમજાન માસમાં ઈશ્વર અલ્લાહ ની બંદગી રોઝા રાખી ને પ્રાર્થના ઈબાદત રૂપે કરવામાં આવતી હોય છે ત્યારે પવિત્ર રમઝાન માસ પૂર્ણ થવાને આરે છે તેમજ મુસ્લીમ સમાજ ની મોટામાં મોટી રમજાન ઈદ તહેવાર ઉજવણીના ભાગરૂપે ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈના અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી રિપોર્ટર : સલીમ ઘાંચી ધ્રાંગધ્રા

હિન્દ ન્યુઝ, ધ્રાગધા

ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ ના અધ્યક્ષતામા પવિત્ર રમજાન ઈદ નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ હિન્દુ મુસ્લિમ બન્ને સમાજ ના આગેવાનો સહીત લોકો ઉપસ્થિત રહ્યા પવિત્ર રમજાન માસમાં ઈશ્વર અલ્લાહ ની બંદગી રોઝા રાખી ને પ્રાર્થના ઈબાદત રૂપે કરવામાં આવતી હોય છે ત્યારે પવિત્ર રમઝાન માસ પૂર્ણ થવાને આરે છે તેમજ મુસ્લીમ સમાજ ની મોટામાં મોટી રમજાન ઈદ તહેવાર ઉજવણીના ભાગરૂપે ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈના અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment