ભુજ શહેર તેમજ ભુજ તાલુકાના ૪૬ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, ભુજ

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં નરનારાયણનગરમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૩ સુધી, એમ કુલ –૩ (ત્રણ) ઘર, તા. ૨૩/૧/૨૨ સુધી, ભુજ શહેરમાં નરનારાયણનગર –૨ માં આવેલ ઘર નં.૫૫ / ૧, એમ કુલ –૧ ઘર, ભુજ તાલુકાના દહીસરા ગામે કેરા રોડ પર આવેલ ઘર નં.૧, એમ કુલ –૧ ઘર, ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસમાં કુમાર શાળાની બાજુમાં આવેલ ઘર નં.૧ થી પર નં.૫ સુધી, એમ કુલ -૫ (પાંચ) ઘર, ભુજ તાલુકાના ગોડપર ગામે બેંકની પાછળ આવેલ ઘર નં.૧, એમ કુલ -૧ ઘર, તા. ૨૪/૧/૨૨ સુધી, ભુજ તાલુકાના નારાણપર રાવરી ગામે સોનાપરી વિસ્તારમાં આવેલ ઘર નં. ૧ તથા ઘર નં.૨, એમ કુલ –૨ (બે) ઘર, ભુજ તાલુકાના કેરા ગામે પટેલવાસમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૩ સુધી, એમ કુલ -૩ (ત્રણ) ઘર, ભુજ તાલુકાના ભારાપર ગામે આંબેડકરનગરમાં આવેલ ઘર ન.૧ તથા પર નં.૨, એમ કુલ –૨ (બે) ઘર, ભુજ તાલુકાના લાખોદ ગામે રામદેવપીર મંદિરવાળી શેરીમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૧૧ સુધી, એમ કુલ -૧૧ (અગિયાર) ઘર, ભુજ તાલુકાના ઉખડમોરા ગામે આહિરવાસમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૮ સુધી, એમ કુલ -૮ (આઠ) ઘર, ભુજ શહેરમાં મુન્દ્રા રોડ પર યુ.કે. લાયન્સનગરમાં આવેલ ઘર નં.૭, એમ કુલ -૧ ઘર, ભુજ શહેરમાં જુની ઉમેદનગરમાં આવેલ ઘર નં.૨૯૩, એમ કુલ -૧ ઘર, ભુજ શહેરમાં વાલદાસનગરમાં શેરી નં.૬ બી માં આવેલ ઘર નં.એ પ, એમ કુલ -૧ ઘર, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં ઔધવ પાર્ક -૧ માં આવેલ ઘર નં. ૩, એમ કુલ –૧ ઘર, ભુજ શહેરમાં ભાનુશાલીનગરમાં કર્મભૂમિ એપાર્ટમેન્ટમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૩ સુધી, એમ કુલ –૩ (ત્રણ) ઘર, ભુજ શહેરમાં હરિપર રોડ પર સીટી પોલીસ લાઈનમાં બ્લોક નં.૧૦ માં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૪ સુધી, એમ કુલ –૪ (ચાર) ઘર, ભુજ શહે૨માં શિવ આરાધના સોસાયટીમાં આવેલ ઘર નં.૫૨૮, એમ કુલ –૧ ઘ૨, ભુજ શહેરમાં ભીડ ફળિયામાં ગરબી ચોકમાં આવેલ ઘર નં.૧, એમ કુલ –૧ ઘર, ભુજ શહેરમાં આર.ટી.ઓ. રીલોકેશન સાઈટમાં તળાવ પાસે આવેલ ઘર નં.૧, એમ કુલ -૧ ઘ૨, ભુજ શહે૨માં સંસ્કારનગરમાં આવેલ ઘર નં ૧૯૧, એમ કુલ -૧ ઘર, ભુજ શહેરમાં નવી રાવલવાડીમાં નરસિંહ મહેતા નગરમાં આવેલ ઘર નં.બી ૬, એમ કુલ -૧ ઘર, ભુજ શહેરમાં યોગેશ્વરધામ સોસાયટીમાં આવેલ ઘર નં.૧, એમ કુલ –૧ ઘર, ભુજ શહે૨માં નિર્મલસિંહની વાડીમાં આવેલ ઘર નં.૧ તથા ઘર નં.૨, એમ કુલ –૨ (બે) ઘર, ભુજ શહે૨માં કેમ્પ એરીયામાં પઠાણ ફળિયામાં આવેલ ઘર નં.૧ તથા ઘર નં.૨, એમ કુલ –૨ (બે) ઘર, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં મારૂતિનગરમાં આવેલ ઘર નં.૫૫ તથા બાજુમાં આવેલ ઘર નં.૫૬, એમ કુલ –૨ (બે) ઘર, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં મારૂતિનગરમાં આવેલ ઘર નં.૬૫ તથા બાજુમાં આવેલ ઘર નં.૬૬, એમ કુલ –૨ (બે) ઘર, ભુજ શહે૨માં નરનારાયણનગર –૧ માં આવેલ ઘર નં.સી–૩૨૫, એમ કુલ –૧ ઘ૨, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં સનરાઈઝ સોસાયટીમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૩ સુધી, એમ કુલ -૩ (ત્રણ) ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં ગાયત્રી મંદિર પાસે આવેલ ઘર નં.૧ થી ઘર નં.૩ સુધી, એમ કુલ -૩ (ત્રણ) ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં વિશાલનગરમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૪ સુધી, એમ કુલ -૪ (ચાર) ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં શીવનગરમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૩ સુધી, એમ કુલ -૩ (ત્રણ) ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં રણકો વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૪ સુધી, એમ કુલ ૪ (ચાર) ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં એમ.એસ.વી. હાઈસ્કુલ પાસે આવેલ ઘર નં. ૧ થી ઘર નં.૪ સુધી, એમ કુલ -૪ (ચાર) ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે ગંગેશ્વર રોડ પર ભટ્ટવાડીમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૩ સુધી, એમ કુલ –૩ (ત્રણ) ઘર, તા. ૨૫/૧/૨૨ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે પટેલવાડી ની બાજુમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં. ૪ સુધી, એમ કુલ -૪ (ચાર) ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં વિશાલનગરમાં પીરવાળી શેરીમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં. ૩ સુધી, એમ કુલ ૩ (ત્રણ) ઘર, ભુજ તાલુકાના માધાપર ગામે લવાસા રેસીડેન્સીમાં આવેલ પર નં.૧ થી ઘર નં. ૩ સુધી, એમ કુલ ૩ (ત્રણ) ઘર, તા. ૨૬/૧/૨૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અતિરાગ ચપલોત દ્વારા ફરમાવેલ છે.

Related posts

Leave a Comment