રોલ ઓબ્ઝર્વર હર્ષદ પટેલ આજે ૧૦ ડિસેમ્બરે અમરેલી જિલ્લાની મુલાકાતે રોલ ઓબ્ઝર્વર ચૂંટણી તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરશે

હિન્દ ન્યુઝ, અમરેલી

આજે ૧૦ ડિસેમ્બરના રોલ ઓબ્ઝર્વર હર્ષદકુમાર પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે પધારનાર છે. રોલ ઓબ્ઝર્વર તાજેતરમાં હાથ ધરવામાં આવેલા મતદાર નોંધણી કાર્યક્રમની સમીક્ષા કરવા રોલ ઓબ્ઝર્વર અમરેલી જિલ્લાની મુલાકાતે છે. રોલ ઓબ્ઝર્વર ૫ કલાકે મતદાર નોંધણી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ સાથે બેઠક કરશે.

Related posts

Leave a Comment