હિન્દ ન્યુઝ, માંગરોળ
માંગરોળ વેરાવળ રોડ પરબ વિસ્તારમા ધાર્મિક કાર્યમાં (પુંજમાં) જતા બાઈક પર જતા અજાણ્યા યુવાનો દ્વારા એક રહેણાંક મકાન પર હુમલો કરાયો બે પુરુષ અને એક મહિલા ને માર મારી કપડા ફાડી નાખતા મામલો બીચકયો. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. મહિલાને સારવાર માટે 108 મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. મકાનમાલિક અને મહિલાઓ દ્વારા ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી.ડી.વાય.એસ.પી. પુરોહિત, પીએસઆઈ ચાવડા સહિત પોલીસ કાફલો મધ્યસ્થી બની ટોળું વિકેરાયું. સમગ્ર મામલે હાલમાં શાંતિ નો માહોલ પાલિકા પ્રમુખ મો હુસેન ઝાલા સહિત આગેવાનો ઘટનાસ્થળ પર પહોંચ્યા,
રિપોર્ટર : સોયબ જેઠવા, માંગરોળ