આજરોજ સિદ્ધપુર માં વૈદ્ય મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ નુ અધતન સુવિધા થી સજજ નું સુભારંભ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, સિધ્ધપુર

સિદ્ધપુર શહેર માં દેથળી ચાર રસ્તા પાસે ક્રિષ્ના આર્કેડ કોમ્પ્લેક્સમા આજ રોજ વૈદ્ય મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ નું શુભારંભ કરવામાં આવ્યું. આ હોસ્પિટલ માં દરેક પ્રકાર ની સુવિધા થી સજજ જેવી કે આઇ.સી.યુ., વેન્ટિલેટર, ટ્રોમા સેન્ટર, મોડ્યુલર ઓપરેશન, ડિજિટલ એકસ- રે અને ડીલક્ષરૂમ સ્પે.રૂમ જનરલ રૂમ ની સુવિધા થી સજ્જ સિદ્ધપુર મા પહેલીવાર શુભારંભ કરવામાં આવ્યું.

આ હોસ્પિટલ માં મેડિકલ, લેબોરેટરી અને 24 કલાક ની તાત્કાલિક સારવાર જેવી સુવિધાઓ થી સજ્જ રહેશે વધુમાં ડો.અમિત કે. વૈદ્ય (એમ. એસ.ઓર્થોપેડીક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જર) જણાવ્યું હતું કે આ હોસ્પિટલ માં દરેક રોગો નું નિદાન ખૂબ જ અનુભવી ડોકટરો દ્વારા કરવામાં આવતું હોવાથી સિદ્ધપુર શહેર માં હોસ્પિટલ જે આટલી સુવિધાઓ સજજ હોસ્પિટલ છે તેવું જણાવ્યું હતું. આ હોસ્પિટલ ના ડો.અમિત વૈદ્ય ખૂબ જ અનુભવી અને લોકચાહના મેળવી આંતરરાષ્ટ્રીય સ્તર માં પણ ડો.અમિતભાઈ એ જોઈન્ટ રિપ્લેસમેન્ટ નો ખૂબ બહોળો અનુભવ ધરાવે છે.

રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, સિદ્ધપુર

Related posts

Leave a Comment