બનાસકાંઠા માં તાલુકા લેવલે આવેદનપત્ર અપાયું…

હિન્દ ન્યુઝ, લાખણી

રાષ્ટ્રીય કિસાન સંઘ ના બેનર હેઠળ આવેદન પત્ર અપાયું…

દિયોદર લાખણી ધાનેરા થરાદ ખાતે ખેડૂત આગેવાનો એ આવેદનપત્ર આપી કરી રજુઆત

બનાસકાંઠા ને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી અને નવી કેનાલ દરેક વિસ્તાર માં આપવાની કરાઈ માંગ

બનાસકાંઠા નહિવત વરસાદ પડતાં ખેતર માં સુકાઈ રહ્યો છે પાક…..

જિલ્લા ના અનેક તાલુકા અને ગામડા ઓ કેનાલ થી વંચીત…

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment