હિન્દ ન્યુઝ, લાખણી
કેઆરસી ઇન્ફોપ્રોજેક્ટ પ્રાઇવેટ લી. ના પ્લાન્ટમાંથી ઝડપાયું 19200 લીટર શંકાસ્પદ બાયોડીઝલ….
જિલ્લાની એસઓજી પોલીસને બાતમી મળતા કરાઈ હતી રેડ…
રેદ દરમ્યાન રૂ.13,44,000નું શંકાસ્પદ બાયોડીઝલ મળી આવતા પોલીસે સીઝ કરી અનિલ મુલચંદભાઇ જાટ સામે ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી….
રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી