હિન્દ ન્યુઝ, લાખણી
લાખણી તાલુકાના માર્કેટના ધોરા ના પ્લોટ શોપિંગ થઈ ચોરી
શોપિંગમાં આવેલી પાંચ દુકાનોમાં ચોરોએ પોતાનો હાથ અજમાવ્યો
શ્રી ગાયત્રી પશુઆહાર, ગાયત્રી હાડવેર અંબિકા, એગ્રો, અંબિકા બિઝનેસ સેન્ટર અને અંબિકા ખેડૂત વિકાસ સહિત દુકાનના તાળા તૂટ્યા
રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી