જૂનાગઢને ભારતનું અભિન્ન અંગ બનાવનાર લોકશક્તિ-સ્વાતંત્ર્ય વીરો આપણા સૌ માટે પ્રેરણારૂપ છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

ચહુમુખી વિકાસ સાથે દેશ સમગ્ર વિશ્વમાં આગળ વધે અને તેના માટે ગુજરાત રોલ મોડલ પ્રસ્થાપિત કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરતા રાજ્યપાલ – સાડા છ કરોડ ગુજરાતીઓનો પુરૂષાર્થ અને સરકારની દ્રઢ ઇચ્છાશક્તિ થકી ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બન્યુ છે : મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી

સ્વરાજથી સુરાજ્ય તરફ આગળ વધવા સંકલ્પબદ્ધ બનીએ

  દેશ માટે જીવવાના સંકલ્પ સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સહભાગી બનીએ

આરઝી હકૂમતના સ્વાતંત્ર્ય વીરોને બિરદાવીએ આ લડતને લીધે જૂનાગઢ ભારતમાં જોડાયુ.

Related posts

Leave a Comment